Good Morning Quotes, Messages, Wishes, for WhatsApp and FB 2021

Start your day with happy, motivational, and positive Good Morning Quotes, wishes, and messages.  When you get up in a refreshed mood, get ready to start a new day, and face new challenges. Give a great start to the day of your loved ones by sending them fabulous good morning quotes. Here is a list of the best Good Morning Quotes for WhatsApp and Facebook 2021.

 

Good Morning Quotes In English

Good Morning Quotes In English

 

Good Morning Quotes In English

“Give every day the chance to become the most beautiful day of your life.”

 

“When a new day begins, dare to smile gratefully. – Steve Maraboli”

 

“Every day, do something that will inch you closer to a better tomorrow. -Doug Firebough”

 

“Always remember what’s coming is better than what’s gone. Good Morning!”

 

” Some days you just have to create your own sunshine.”

 

” May your worries are light. May your joy be great. May your cup overflow.”

*************************************

Good Morning Quotes In Gujarati

Have a positive attitude towards life as you begin this day. I wish you strength to be able to make the best out of today. Good morning Good Morning Quotes, Messages, Wishes, for WhatsApp and Facebook 2021

 

Good Morning Quotes In Gujarati

Good Morning Quotes In Gujarati

 

હોય છે અમુક ખાસ લોકો એવા પણ, જે પ્રોમિસ આપ્યા વગર સાથ નિભાવી જાય છે !!😊 શુભ સવાર ❤️

 

તમને એવા લોકો જ મળે છે સાહેબ, જેવી તમે વિચારધારા ધરાવતા હોવ છો !!✌️ Good morning ❤

 

આપણે હાલ એક એવા યુગમા રહીએ છીએ કે જ્યાં, સુંદરતા રંગથી, શિક્ષણ માર્કસથી અને સન્માન પૈસા જોઈને કરવામાં આવે છે.✌️ 🙏 શુભ સવાર ❤️

 

મનગમતું બોલવા માટે, અણગમતું સંભાળવાની તાકાત પણ હોવી જોઈએ.🤞🙏 શુભ સવાર ❤️

 

દુનિયાનો કોઈ પણ માણસ સામાન્ય નથી, દરેકની કંઈકને કંઈક તો સ્ટોરી હોય જ છે !! શુભ સવાર ❤️

 

બસ સમયની “ખામી” છે બાકી… સંબંધમાં કોઈ “કમી” નથી..!!❤ શુભ સવાર ❤️

 

Like લેવી મોટી વાત નથી હોતી સાહેબ. પણ લોકો ના દિમાગ મા આપણુ નામ SAVE કરાવવુ મોટી વાત છે..🤞🙏 શુભ સવાર ❤️

 

આ જમાનામાં હિંમત💪 ના હારે એ જ ચાલે, બાકી સારો કે ખરાબ સમય🕰️ તો બધાનો આવે !! શુભ સવાર ❤️

 

સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત, ક્યારેક તો જરૂર કામ આવે છે !!🤞 શુભ સવાર ❤️

 

✍કોઈ Sorry બોલે તો સમજજો કે એને અભિમાન કરતા,તમારી સાથેનો સંબંધ વધુ વ્હાલો છે…!! શુભ સવાર ❤️

 

ઘણો ફર્ક છે સ્વર્ગ અને કેદારનાથ માં,🤞 સ્વર્ગ માં માત્ર દેવ રહે છે જ્યારે કેદારનાથ માં મહાદેવ રહે છે… 😍🙏 શુભ સવાર ❤️

 

જીવનમાં તમને કોઈ રોકવા ટોકવાવાળું હોય તો આભાર માનજો સાહેબ, કારણ કે જે બગીચામાં માળી નથી હોતા તે બગીચાઓ વહેલા ઉજ્જડ થઈ જાય છે. શુભ સવાર ❤️

 

જે ખુશ છે એના જ હાલચાલ પૂછવામાં આવે છે, બાકી જે તકલીફમાં છે એના તો નંબર પણ ખોવાઈ જાય છે !! શુભ સવાર ❤️

 

કમાવી હોય તો લાયકાત કામજો, લાયકાત વગર કદાચ ઔડી લઈને ફરશો, તો પણ દુનિયા ડ્રાઈવર જ સમજશે..🤞🙏 શુભ સવાર ❤️

 

હળવાશથી કહેશો તો, કોઈની જોડે કડવાશ નહિ થાય…😍🙏 શુભ સવાર ❤️

 

અમૂક સંબંધ ડીસેમ્બર અને જાન્યુઆરી જેવા હોય છે આમ સાવ નજીક પણ અંતર વરસનું શુભ સવાર ❤️

 

સંબંધો રાખવા હોય તો “ચંદન” જેવા રાખો… ટુકડા હજાર થાઈ પણ “સુગંધ” ના જાય…!!❣️🙏 શુભ સવાર ❤️

 

ખરાબ સમય તમને, સારા સમયની કદર કરાવે છે … 🙏 શુભ સવાર ❤️

હાથમાં ટચ વાળો ફોન રાખવાથી સ્ટેટસ નથી બનતું સાહેબ, બધા સાથે ટચ માં રહેવાથી સ્ટેટસ બને છે.✌️ 🙏 શુભ સવાર ❤️

 

પૈસા કમાવવા માટે પ્રયત્ન કરાય, પણ પાપ નહિ.. ✌️🙏 શુભ સવાર ❤️

 

પૈસો ક્યારેય બધુ નથી આપતો.. સાહેબ સંબંધોને ખરીદવા માટે દિલના રસ્તા ચોખ્ખા રાખવા પડે…😍🙏 શુભ સવાર ❤️

 

વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ🤞🙏 શુભ સવાર ❤️

 

શ્વાસ જો શરીર ને ટકાવે છે, તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે…😇 શુભ સવાર❤️

 

 

તમારા કર્મ પર વિશ્વાસ રાખો રાશિ ઓ પર નહીં.. કેમ કે રાશિ તો રામ અને રાવણ ની એક જ હતી..🤞🙏 શુભ સવાર❤️

 

સ્નેહ હોય ત્યાં સંકડાશ હોતી નથી.. સ્વાર્થ હોય ત્યાં મોકળાશ હોતી નથી !!✌️ 🙏 શુભ સવાર ❤️

 

દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યા ના હોય, દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ના હોય !! શુભ સવાર ❤️

good morning quotes for love

good morning quotes for love

good morning refreshing quotes

good morning refreshing quotes

See here Good morning quotes marathi,  Good morning quotes in hindi, good morning quotes for love, good morning quotes in hindi with images, good morning quotes with images, inspirational morning quotes, success good morning quotes, good morning refreshing quotes

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *